શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?
- મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો
0845 345 4 345પર ફોન કરો - સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
- શનિ સવારે 9 - બપોરે12:30
- કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો
તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો
સલાહ મેળવો
તમારા કાયદાકીય અધિકારો વિશે માહિતી અને સલાહ મેળવવા માટે કોઇ વિષય પસંદ કરો. તમારા કાયદાકીય અધિકારો વિશે વધુ માહિતી આ વેબસાઇટના અંગ્રેજી સંસ્કરણમાં ઉપલબ્ધ છે.
કરજ, નાણાં અને કર
બેઇલિફ અને કરજની ઉઘરાણી કરનારાઓ (ડેટ કલેક્ટર્સ)ને શું સત્તાઓ છે?
મારા લેણદારો મને સતત ફોન કર્યા કરે છે. હું શું કરી શકું?
દેવાળુ કાઢવામાં શેનો સમાવેશ થાય છે?
મને એક કાઉન્ટી કોર્ટ ક્લેઇમ ફોર્મ (County Court Claim Form) મળ્યું છે. હવે હું શું કરૂં?
હું મારા કાઉન્સિલ ટેક્સમાં પાછલા બાકી નિકળતા નાણા ચૂકવવા બાબતે શું કરૂં?
હાયર પરચેઝ અથવા કંડિશ્નલ સેલ કરારમાં મારા અધિકારો શું છે?
ક્રેડિટ (ઋણ) મેળવવામાં સમસ્યા?
બેનિફિટ્સ અને ટેક્સ ક્રેડિટ્સ
હું મારા બેનિફિટ ક્લેઇમ વિશેના નિર્ણય સાથે સંમત નથી. હવે હું શું કરૂં?
મને મળવાપાત્ર બેનિફિટ કરતા વધુ ચૂકવણી કરવામાં આવી છે. હું શું કરૂં?
કોણ પેન્શન ક્રેડિટ્સ (Pension Credits) મેળવવાને પાત્ર છે?
ટેક્સ ક્રેડિટ્સ (tax credits) મેળવવાને પાત્ર કોણ છે?
હું કામ પર પાછો ફરી રહ્યો/રહી છું. શું મને મળતા બધા બેનિફિટ્સ બંધ થઇ જશે?
મને હાઉસિંગ બેનિફિટ (Housing benefit) સાથે સમસ્યા છે.
અક્ષમતાઓ (ડિસેબિલિટિઝ) ધરાવતા લોકો માટે શું બેનિફિટ્સ ઉપલબ્ધ છે?
શિક્ષણ અને તાલીમ
મારા બાળકને શાળામાંથી બહાર રાખવામાં આવી રહ્યું છે (તેને હાજરી આપવા દેવામાં આવતી નથી). અમારા અધિકારો શું છે?
મારા બાળકને શીખવામાં મુશ્કેલી (લર્નિંગ ડિસેબિલિટિ) છે અને તેને શાળામાં થોડી વધુ મદદની જરૂર પડી શકે. હું આ કેવી રીતે માંગુ?
મારા બાળક સાથે તેની અક્ષમતાના કારણે અન્યાયપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું શું કરી શકું?
હું મારા બાળકને મારે તેને દાખલ કરાવવું છે તે શાળામાં દાખલ કરાવી શકતો /શકતી નથી. હું શું કરી શકું?
મારૂં બાળક શાળામાંથી ગાપચી મારે છે. મારી ફરજો અને મારાં અધિકારો શું છે?
મારા બાળકને રંજાડવામાં આવે છે અને મને નથી લાગતું કે શાળાએ તેને રોકવા માટે પૂરતાં પગલાં લીધા છે. હું શું કરી શકું?
મને મારી યૂનિવર્સિટિ સાથે તકલીફો થઇ રહી છે. હું શું કરી શકું?
રોજગાર
મને નોકરીએ રાખનાર મારા પગારમાંથી પૈસા કાપે છે – મારાં શું અધિકારો છે?
મને નોકરીએ રાખનાર મારા કરારની શરતોનો ભંગ કરી રહ્યાં છે. હું શું કરી શકું?
મને નોકરીએ રાખનાર મને ફાજલ પાડી રહ્યાં છે અને મને નથી લાગતું કે તે ન્યાયી હોય. હું શું કરી શકું?
મને રિડન્ડન્સી પેમેન્ટ (redundancy payment) પેટે શું મળવું જોઇએ?
મને ફાજલ પાડવામાં આવી રહ્યો/ રહી છે અને મને નોકરીએ રાખનારે મને રજાઓનો પગાર આપવાનો બાકી છે. હું શું કરી શકું?
અક્ષમતાઓ (ડિસેબિલિટિઝ) ધરાવતા લોકોના કામના સ્થળે શું અધિકારો છે?
મને મિનિમમ વેઇજથી ઓછો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. હું શું કરી શકું?
રહેણાંક અને ઘરવિહોણા હોવું
મારે મારૂં પાછલું ભાડું ચૂકવવાનું બાકી છે. મારા શું અધિકારો છે?
મને મારા પાછલા બાકી ભાડાના કારણે ઘરની બહાર કાઢવામાં આવી રહ્યો /રહી છે. હું શું કરી શકું?
મને ઘર પર લીધેલા કરજ (મોર્ગેજ)ની ચૂકવણી બાકી હોવાથી ઘરની બહાર કાઢવામાં આવી રહ્યો/રહી છે. હું શું કરી શકું?
હું બેઘર છું. હું શું કરી શકું?
મારા મકાનમાલિક મારી નુકસાન પેટે લેવાયેલી ડિપોઝિટ પરત નથી કરતા. મારા અધિકારો શું છે?
મારૂં ઘર કાઉન્સિલ સ્ટૉક ટ્રાન્સફર (council stock transfer)નો ભાગ છે. આનાથી મારા પર શું અસર થાય છે?
અસામાજિક વર્તણૂંક શું છે, અને તેના વિશે શું કરી શકાય?
કુટુંબ અને અંગત
છૂટાં પડયાં (સેપરેશન) પછી બાળકો માટે કેવી વ્યવસ્થાઓ થવી સામાન્ય હોય છે?
માતા-પિતાની જવાબદારી (પરેન્ટલ રિસ્પોન્સિબિલિટિ) શું છે?
હું છૂટાછેડા કેવી રીતે મેળવી શકું?
કૌટુંબિક દુર્વ્યવહાર (ડમેસ્ટિક એબ્યુઝ) એટલે શું?
જો સોશ્યલ સર્વિસિઝ મારા કુટુંબ બાબતે ચિંતિત હોય, તો તે શું કરી શકે?
અમે જે ઘરમાં સાથે રહીએ છીએ, જો તે મારા સાથીના એકલાના જ નામ પર હોય, તો શું મારો તેના પર કોઇ અધિકાર હોય?
હું મારું નામ કેવી રીતે બદલી શકું?
